GSTV
Home » News » રેસ-3 ફ્લોપ હોવા છતા ભાઇજાનનો દબદબો બરકરાર, પહેલા દિવસે કરી આટલી કમાણી

રેસ-3 ફ્લોપ હોવા છતા ભાઇજાનનો દબદબો બરકરાર, પહેલા દિવસે કરી આટલી કમાણી

સલમાન ખાનની ફિલ્મ રેસ-3 ભાઇજાનના ફેવરિટ તહેવાર ઇદ પર રિલીઝ થઇ હોવા છતા તેને ક્રિટિક્સ અને ફેન્સનો નબળો રિસ્પોન્સ મળી રહ્યો છે. સલમાન સહિતના સ્ટાર્સની નબળી એક્ટિંગ અને વીક ડિરેક્શનની સાથોસાથ અગાઉની બંન્ને ફિલ્મોની કમ્પેરિઝનમાં રેસ-3 નબળી સાબિત થઇ છે.

આમ છતા ભાઇજાન સલમાનના સ્ટારડમમાં કોઇ ફર્ક નથી દેખાઇ રહ્યો. જેણે પહેલા દિવસે 29 કરોડની કમાણી કરી લીધી છે. ઇદનો તહેવાર હોવાથી ભાઇજાનને કમાણીની બાબતે ફાયદો થયો છે. પરંતુ શુક્રવારે ફિલ્મના રિવ્યુ બહાર આવ્યા બાદ ફિલ્મની સોશિયલ મીડિયા પર ઘણી મજાક ઉડી હતી. એ જોતા આવનારા સમયમાં ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થવાની શક્યતા પણ સેવવામાં આવી રહી છે.

બોક્સઓફિસ પર સલમાનની ફિલ્મનું ભલે સૂરસૂરિયુ થયુ હોય પણ કલેક્શન બાબતે ભાઇજાન આજે પણ સુપરસ્ટારડમ ભોગવે છે.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!