બિહારમાં ભીષણ પૂરની ઘટના બાદ રાજ્યની નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી. આરજેડી નેતા અને બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ માગ કરી કે, બિહારમાં આવેલા પૂરને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવામાં આવે. જેથી કેન્દ્ર સરકારે બિહાર સરકારને 10 હજાર કરોડની સહાય આપવી જોઈએ.

તેમણે કહ્યુ કે, બિહારમાં નીતિશ સરકાર સક્રિય નથી જેથી રાજ્યમાં ગરીબ મરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં પીવાના પાણી સહિત ભોજનની સુવિધા નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારના દાવાની પોલ પૂરમાં ખુલી છે.

મહત્વપૂર્ણ છે કે, બિહારમાં પૂરના કારણે 100થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 12 જિલ્લાન મોટા ભાગના ગામડાઓમાં પૂરના પાણી ભરાયા છે.
Read Also
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા