GSTV
India News Trending

સરકારની કુંભકર્ણ નિંદ્રા વચ્ચે ચમકી તાવના કારણે અત્યાર સુધીમાં 150 બાળકોના મોત

બિહારમાં ચમકી તાવના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે બાળકોના મોત થયા. જેમાથી મુજફ્ફરપુરની શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજમાં 108 બાળકોના મોત થયા છે. જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 20 બાળકોના મોત થયા છે. બાળકોના મોત થવાના કારણે રાજ્યની નીતિશ કુમારની સરકાર વિરોધીઓના નિશાને  આવી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર બાળકોના મોત મામલે સતત નજર રાખી રહી છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, બિહારની સ્થિતિ અંગે પીએમ મોદી ધ્યાન રાખી રહ્યા છે. ચમકી તાવનો મામલો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રૂડ્ડીએ સવાલ કર્યો કે, બાળકોના મોત પાછળ ચીન જવાબદાર નથી ને?  એવુ કહેવામાં  આવી રહ્યુ છે કે, બાળકોના મોત પાછળ લીચી જવાબદાર છે. પરંતુ લીચી ખાવાથી બાળકોના મોત થયા નથી.  અફવા ફેલાવવાથી લીચીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન થયુ છે.

Read Also

Related posts

Smart TV/ દિવાલ ઉપર ટિંગાળેલું સ્માર્ટ ટીવી ઘરમાં કરી રહ્યું છે જાસૂસી, બચવું હોય તો તાત્કાલિક આ સેટિંગ્સ કરી દો બંધ

HARSHAD PATEL

Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે

Siddhi Sheth

વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે

Padma Patel
GSTV