GSTV

ફોન વારંવાર હેંગ થઈ રહ્યો છે, અપનાવો આ રીત

Last Updated on July 17, 2019 by

જોકે નવા મોબાઈલમાં આ પ્રકારનો પ્રોબ્લેમ નથી થતો. કેમ કે કોઈ સોફ્ટવેરને લઈ સમસ્યા થતી હોતી નથી. આજે એવા કેટલીક જાણકારી આપીશું જેના કારણે તમારો મોબાઈલ બંધ થતો બંધ થઈ જશે. આપણા ફોનની પ્રોસેસિંગ સ્પીડ અને રેમ સીમિત હોય છે.

કેટલીક એપ એવી હોય છે જે બેકગ્રાઉન્ડમાં રન કરતી હોય છે. એટલે એવી એપને સ્ટોપ કરી દો અથવા તેને ફોનમાંથી હટાવી દો. તમારી બધી એપ્સને અપડેટ રાખો કારણ કે ડેવેલપર્સ તેમાં સુધારો કરતા રહે છે એટલા માટે તે ઓછી મેમરી અને સીપીયુનો પ્રયોગ કરે છે, જેમાં ફોન હેંગ નથી થતો. ફોનને રિસ્ટાર્ટ કરવાથી બધો નકામો ડેટા ડિલીટ થઈ જાય છે.

તેનાથી ફોન હેંગ થવાની સમસ્યા દૂર થઈ જશે સાથે-સાથે તેનું પરફોર્મન્સ પણ સારું રહેશે. ઈન્ટરનલ સ્ટોરેજ માં વધુ એપ હોવાના કારણે પણ સ્પેસ નથી મળી શકતી. એટલે વધુમાં વધુ એપ ફોનમાં એક્સટર્નલ સ્ટોરેજ ન રાખો જેથી ફોન હેંગ ન થાય.

જો કોઈ પણ ઉપાય કામ નથી કરી રહ્યો તો તમારા ફોનને ફેક્ટરી સેટિંગ ઓપ્શનમાં જઈ ok કરી દો. તેમાં તમારો ફોન એ સ્થિતિમાં આવી જશે, જેમ નવો ખરીદ્યો હોય. પરંતુ આ કરતાં પહેલા તમે ફોનમાં રહેલી ફાઈલ્સને સેવ કરી લો, કેમ કે ડીલીટ થઈ જશે. આ બધા ઉપાય કરીને તમારા ફોનને હેંગ થતો અટકાવી શકો છો.

Read Also

Related posts

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!