GSTV
News World ટોપ સ્ટોરી

BIG NEWS: ક્વાડ બેઠકમાં રશિયા- યુક્રેન યુદ્ધનો ઉઠ્યો મુદ્દો, યુએસ પ્રમુખે જાણો શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનમાં છે. મોદી આજે અહીં ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા પણ સામેલ છે. આ સિવાય પીએમ મોદી બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

ક્વાડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યૂક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, રશિયા યૂક્રેનમાં સ્કૂલને પણ નિશાન બનાવી રહ્યુ છે. રશિયાનો આજે આખી દુનિયા વિરોધ કરી રહી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ માનવીય સંકટ છે. યૂક્રેનમાં માનવ અધિકારની રક્ષા થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, હિંદ-પ્રશાંત મહાસાગરમાં સ્થિરતા જરૂરી. અને આ વિસ્તારની સુરક્ષા માટે ક્વાડ કટીબદ્ધ છે.

અમે હિંદ-પ્રશાંતની તાકાતો


અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું કે હિન્દ પ્રશાંતનમાં અમેરીકા એક મજબૂત, સ્થિર અને સ્થાયી ભાગીદાર હશે. અમે અમે હિંદ-પ્રશાંતની તાકાતો છે. જ્યાં સુધી રશિયા યુદ્ધ યથાવત રાખે છે, ત્યાં સુધી અમે ભાગીદાર બની રહીશું, અને વૈશ્વિક પ્રતિક્રિયાનું નેતૃત્વ કરીશું.

READ ALSO

Related posts

આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે

Binas Saiyed

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

Hemal Vegda
GSTV