GSTV

મેં યોયો ટેસ્ટમાં ભાગ નથી લીધો: અમિત મિશ્રા

Last Updated on October 9, 2017 by

રિહૈબિલિટેશન કાર્યક્રમમાંથી પસાર થઇ રહેલા લેગ સ્પિનર અમિત મિશ્રાએ યો-યો ટેસ્ટને લઇને પોતાની ચૂપ્પી તોડી છે. અમિત મિશ્રાએ કહ્યું છે કે, હું એ અફવાઓથી પરેશાન છુ કે, સુરેશ રૈના અને એમએસ વૉશિંગ્ટન સુંદરની સાથે હું પણ પરીક્ષણમાં નિષ્ફળ રહ્યો હતો.

મિશ્રાએ કહ્યું કે, મેં ક્યારેય યો-યો ટેસ્ટમાં ભાગ લીધો નથી. હું ત્યારે મૂંઝવણમાં મૂકાઇ ગયો જ્યારે મેં જોયું કે હું આ પરીક્ષણમાં નિષ્ફળ રહ્યો. જ્યારે મેં પરીક્ષણમાં ભાગ જ નથી લીધો તો પછી મારે નિષ્ફળ રહેવાનો કોઇ સવાલ ક્યાંથી ઉભો થઇ ગયો.મેં એનસીએ ટ્રેનર આશિષ કૌશિક સાથે વાત કરી જેમણે રાષ્ટ્રીય પંસદગીકારોની સ્થિતિથી અવગત કરાવ્યા. મિશ્રાએ એમ પણ કહ્યું કે, કૌશિકે મને કહ્યું કે, તેમણે રાષ્ટ્રીય પસંદગીકારોને જાણ કરી દીધી છે કે, મેં હજી સુધી યો-યો ટેસ્ટમાં ભાગ લીધો નથી. હું એનસીએમાં ફિજિયો અને ટ્રેનરના રિપોર્ટની રાહ જોઇ રહ્યો છું કે મને હરિયાણા તરફથી રણજી ટ્રોફીમાં રમવા માટે ક્યારે મંજૂરી આપવામાં આવશે.

Related posts

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

IND vs SL / શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવતાની સાથે ટી-20 સીરીઝ પર કર્યો કબ્જો, ટીમ ઇન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

વિરાટ કોહલી પર થશે મોટી કાર્યવાહી: રૂપિયા કમાવાની આડમાં આવા ધંધા કરતો ઝડપાયો, થઈ ગયો મોટો હોબાળો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!