GSTV

ક્યારેય નહી મળે પુત્ર પ્રાપ્તિનું સુખ, જો ઘરમાં હશે આ વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું બહુ મહત્વ છે. દિશાઓને ધ્યાનમાં રાખીને વાસ્તુ નિર્ધારણ કરવામાં આવે છે.માનવામાં આવે છે, પૂર્વ દિશા ઉંચી હોય તો ઘરમાં દરિદ્રતા અને અશાંતિનો વાસ થાય છે.

મકાન માલિક દરિદ્ર બની જાય છે અને સંતાન અસ્વસ્થ તથા મંદબુદ્ધિ હોય છે. જો પૂર્વ દિશાની વાસ્તુનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં ખાલી જગ્યા રાખવાથી પુત્ર, સંતાનની પ્રાપ્તિ નથી થતી, અથવા વિકલાંગ સંતાન જન્મે છે
– પૂર્વ દિશામાં ગંદકી, કચરો હોય તે ધનહાનિ થાય છે અને જો માટીના ઢગલા હોય તો ધન અને સંતાનને નુકસાન થાય છે
– વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર અથવા અન્ય દ્વાર અગ્નિદિશા તરફ હોય તો દરિદ્રતા, ચોરી, તેમજ કોર્ટ કચેરીનાં મામલામાં ફસાય શકો છો
– પૂર્વ દિશામાં શયન કક્ષ રાખવાથી ઘરની મુખ્ય વ્યક્તિ ચિંતામાં અને અશાંત રહે છે
– જો પૂર્વ દિશામાં રસોડુ હોય તો ઘર પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે
– પૂર્વમાં શયન કક્ષ અને તેમાં મંદિર હોય તો પતિ-પત્નીમાં ઝગડા, અશાંત અને વિવાદ થાય છે

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!