GSTV

આજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ, અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં જ્વેલર્સને ત્યાં ખરીદી માટે લોકોનો ધસારો

Last Updated on November 7, 2020 by

આજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ છે. આ વખતે 59 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર આવ્યુ તેથી અમદાવાદ સહિતના મેટ્રો શહેરોમાં જ્વેલર્સને ત્યાં ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા સોના તેમજ ચાંદીના સિક્કાની શુકનવંતી ખરીદી થઈ.

જોકે ડાયમંડ સીટી સુરતમાં કોરોના મહામારીના કારણે પુષ્ય નક્ષત્રના સમયમાં પણસોનાની ખરીદીમાં મંદી જોવા મળી. પુષ્યનક્ષત્ર પર 50 ટકા જેટલો જ વેપાર થયો. તો સોના ચાંદીના આસમાને પહોંચી રહેલા ભાવ વચ્ચે વડોદરામાં લોકોએ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે સોના ચાંદીની ખરીદી કરી. જ્યારે રાજકોટમાં આજના દિવસનું મહત્વને જોતા મુહૂર્ત સાચવવા લોકો સોના-ચાંદીની નાની-મોટી ખરીદી કરતા જોવા મળ્યા.

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!