GSTV

શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, SVPમાં હાલ સારવાર હેઠળ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ ગુજરાતના વિવિધ રાજનેતાઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના પૂર્વ મેયર અને શહેરના નારાણપુરા વોર્ડના કાઉન્સિલર ગૌતમ શાહનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટીવ આવત શહેરની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના સમર્થકોમાં અને પરિજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

પૂર્વ મેયર અને શહેરના નારાણપુરા વોર્ડના કાઉન્સિલર ગૌતમ શાહનો રિપોર્ટ પોઝિટીવ

નોંધપાત્ર છે આ પહેલા ગુજરાત રાજ્યના સત્તાધારી પક્ષના સીઆર પાટીલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. નોંધાપાત્ર છે કે તેમનો રિપોર્ટ નેગેટીવ આવત તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધપાત્ર છે કે સવારે 10-15 વાગે મેયર બિજલ પટેલ પણ ટાગોર હોલ ખાતે કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટે જવાના છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!