GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા પર ગૌચરની જમીન પચાવી પાડ્યાનો ગંભીર આરોપ, લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહીની માંગ

રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પર ગૌચરની જમીન પચાવી પાડ્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. જસદણ વિંછિયાના રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિના સ્થાપક મુકેશ રાજપરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે..જેમાં કુંવરજી બાવળિયા દ્વારા સંકુલ અને સ્ટોન ક્રશરના નામે 200 વિઘા જેટલી જમીનનું દબાણ કર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો અને દબાણ દુર કરવા અથવા લેન્ડ ગ્રેબિંગ કરવા બાબતે રજૂઆત કરી છે..

જસદણ વિછિયા મુકેશ રાજપરાની આક્ષેપ સાથે રજૂઆત

ગુજરાત
  • પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આક્ષેપ થી ખળભળાટ
  • જસદણ વિછિયા મુકેશ રાજપરાની આક્ષેપ સાથે રજૂઆત
  • પૂર્વમઁત્રી કુંવરજી બાવળીયા એ ગોચર ની જમીન પચાવી પાડ્યા નો આક્ષેપ
  • વિછિયા ના અમરાપુર કોટડા ની સીમમાં ગોચર જમીન પર દબાણ
  • બાવળીયા એ પોતાના શેક્ષણિક સંકુલ અને સ્ટોનકશર માં જમીન દબાણ
  • પૂર્વમંત્રી સામેં લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી ની માંગ
  • મહેસુલ મંત્રી રાજકોટ કલેકટર સહીત ને કરી રજૂઆત
કુંવરજી બાવળિયા

મુકેશ રાજપરાએ રાજકોટ કલેકટર, મહેસુલ પ્રધાન, પશુપાલન પ્રધાન, જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી, વિંછિંયાના મામલતદાર તેમજ ટીડીઓને પત્રની નકલ રવાના કરી.

READ ALSO

Related posts

રાજકારણ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો રહેશે છવાયેલો, AAPની એન્ટ્રીથી જામશે ખરાખરીનો જંગ

Hardik Hingu

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu
GSTV