GSTV

માણસના ચહેરા જેવું દેખાય છે આ પર્સ, videoમાં જુઓ તેની ખાસિયત

દેશ બદલાઈ રહ્યો છે. દિવસે ને દિવસે આધુનિકતાના દોર પર નવી-નવી વસ્તુ સામે આવી રહી છે. એવામાં કેટલાક લોકો માને છે કે પૈસા ઈશ્વરથી ઓછા નથી. પૈસા પાસે ન હોવાથી ઘણું બધું રોકાઈ જાય છે. પૈસાને રાખવા માટે પુરુષ અને મહિલાઓ પર્સનો ઉપયોગ કરે છે.

આ સાથે નવી-નવી વસ્તુઓ વિકસિત થઈ રહી છે, સાથે પર્સના પણ નવા-નવા રૂપ જોવા મળે છે. પરંતુ તમે ક્યારેય માણસના મો વાળું પર્સ જોયું છે કે પાસે રાખ્યું છે, જેમાં તમે નિશ્ચિંત થઈને પૈસા રાખી શકો છો.તમને સાંભળીને નવાઈ લાગશે અને જોઈને પણ આચરજ પામી જશો. સોશિયલ મીડિયા પર એવા જ એક પર્સનો વિડિયો વાયરલ થયો છે.

આ વિડિયો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. એક યુઝરે ટ્વીટ પર આ વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં એક પર્સ છે જે માણસના ચહેરાના નિચેના ભાગને મળતો આવે છે. દાંત, ગુલાબી હોઠ અને જીભ પણ છે. ઘણાં લોકોએ આ વિડિયોને લઈ ટિવટ કર્યું છે અને લખ્યું છે કે, હું હજી વિચારી રહ્યો છું કે આ ખરેખર પર્સ છે?

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!