GSTV

લુધિયાણા કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ કેસની તપાસ હવે NIAના હાથમાં

Last Updated on January 13, 2022 by Vishvesh Dave

પંજાબના લુધિયાણામાં થયેલા બ્લાસ્ટ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટમાં મોતને ભેટનાર એક શખ્સની ઓળખ પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હેડ કોન્સ્ટેબલ ગગનદીપ સિંહ તરીકે કરવામાં આવી હતી.

ludhiana.jpg

ગગનદીપ સિંહને 2019માં સેસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ દ્વારા ગગનદીપ સિંહના ઘરે દરોડા પાડી ફોન અને લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરી હતી. પોલીસે ગગનદીપ સિંહના ભાઈની પણ પૂછપરછ કરી હતી. ઘટનામાં ખાલિસ્તાની કનેક્શનની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!