GSTV

Big Breaking / પંજાબના રાજ્યપાલે 15 ધારાસભ્યોને લેવડાવ્યા કેબિનેટમંત્રી પદના શપથ, આવું હશે ચરણજીતસિંહ ચન્નીનું મંત્રીમંડળ

charanjit singh channi

Last Updated on September 26, 2021 by Zainul Ansari

પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ચંદીગઢમાં રાજભવનમાં ધારાસભ્યોને પદ અને ગુપ્તતાની શપથ અપાવી હતી. પંજાબમાં અરુણા ચૌધરી, ભારત ભૂષણ સહિત 15 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ ગ્રહણ કર્યા.

આ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા

કોંગ્રેસ ધારાસભ્ય બ્રહ્મ મોહિન્દ્રા, મનપ્રીત સિંહ બાદલ, તૃપ્ત રાજિંદર બાજવા, અરુણા ચૌધરી, સુખબિંદર સિંહ સરકારિયા, રાણા ગુરજીત સિંહ, રજિયા સુલ્તાના, વિજયિંદર સિંગલા, ભારત ભૂષણ આશુ, રણદીપ સિંહ નાણા, રાજકુમાર વેરકા, સંગત સિંહ ગિલજિયાં, પરગટસિંહ રાજા વારિંગ અને ગુરકીરતસિંહે કેબિનેટમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.

પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ તેમના કેબિનેટ મંત્રીઓના નામોની યાદી પંજાબ રાજભવનને સોંપી હતી. યાદીમાં ફક્ત એક ફેરફાર પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના વર્કિંગ પ્રેસિડેન્ટ કુલજીત નાગરાની જગ્યા રણદીપ સિંહ નાભાનું નામ સામેલ કરાયું છે.

Read Also

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!