GSTV

કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધુનો તોડ શોધી કાઢ્યો: પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે, આ નેતાએ રસ્તો બતાવ્યો

Last Updated on July 15, 2021 by Pravin Makwana

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટ વચ્ચે થોડા રાહતના સમાચાર આવ્યા છે. લાગે છે ધીમે ધીમે ડખ્ખા શાંત થઈ જશે. આ માટે થઈને હરીશ રાવતે સારામાં સારો રસ્તો બતાવ્યો છે. તેમણે સંકેત આપ્યા છે કે, આંતરિક ડખ્ખાને દૂર કરવા માટેની ફોર્મ્યુલા શોધી લેવામાં આવી છે. તેમાં કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી બન્યા રહેશે. તો વળી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે.

તેની સાથે બે વર્કિગ પ્રેસિડેન્ટ પણ બનાવામાં આવશે. જે હિન્દુ અને દલિત સમુદાયમાંથી રહેશે. તેને લઈને સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે.

જણાવી દઈએ કે, પંજાબમાં ચાલી રહેલા આંતરિક ડખ્ખા પર કોંગ્રેસ હાઈકમાન્ડે બુધવારે મીટિંગ કરી હતી. તેમા સમાધાન શોધવાની સંભાવના બતાવામાં આવી છે. તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પ્રદેશ પ્રભારી હરીશ રાવત આ લોકોએ પંજાબ કોંગ્રેસના મુદ્દા પર ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!