GSTV

ચન્ની સરકારનો મોટો નિર્ણય / કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય અપાશે

Last Updated on October 13, 2021 by Harshad Patel

પંજાબમાં કોરોનાના કારણે 16,531 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. હવે એવાં જ મૃતકોના પરિજનોને મદદ કરવામાં આવશે. પંજાબની ચન્ની સરકારે એલાન કરી દીધું છે કે, કોરોનાથી મૃત્યુ પામનારા પરિવારોને રૂપિયા 50 હજારની આર્થિક સહાયતા આપવામાં આવશે.

Related posts

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

Harshad Patel

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો આંચકો, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

Harshad Patel

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!