GSTV
Gujarat Government Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોપીકેસ કરનાર વિદ્યાર્થીઓને સંભળાવાઈ સજા, 8 સત્ર પર મૂકાયો પ્રતિબંધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

Last Updated on February 4, 2020 by Mansi Patel

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોપીકેસ કરનાર વિદ્યાર્થીઓને સજા સંભળાવવામાં આવી છે.

ગોંડલ કોમર્સ કોલેજના 25 વિદ્યાર્થીઓ અને મોરબીની સદુરકામાં આવેલી સર્વોપરી કોલેજના 15 વિધાર્થીઓ સહિત 107 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે. એક સત્રથી લઇને આઠ સત્ર પર પ્રતિબંધ મૂકવાની સજા ફટકારવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!