GSTV
Home » News » વિરૂદ્ધ દિશામાં આવી જતા વાહનોને રોકવા રસ્તા ઉ૫ર લગાવ્યા ધાતુના ખીલ્લા !

વિરૂદ્ધ દિશામાં આવી જતા વાહનોને રોકવા રસ્તા ઉ૫ર લગાવ્યા ધાતુના ખીલ્લા !

મહારાષ્ટ્રના પુણેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સડક પર ટાયર કિલર્સ લગાવવામાં આવ્યા છે. પુણેના અમાનોરા પાર્ક વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીએ સકડ પર ટાયર કિલર્સ લગાવ્યા છે.  આ ટાયર કિલર્સ એક તરફ સ્પિડ બ્રેકરનું કામ કરે છે. તો બીજી તરફ કોઈ વાહન ચાલક રોંગ સાઈડમાં વાહન લઈને આવશે તો તેના ટાયરમાં પંચર પડી જાય છે. કેમ કે, ટાયર કિલર્સમાં ધાતુના ખીલ્લાઓ લગાવવામાં આવ્યા છે. જેથી રોંગ સાઈડમાં આવતા પહેલા કોઈ પણ વાહન ચાલક સો વાર વિચાર કરે છે. પુણેના અમાનોરા પાર્ક વિસ્તારમાં લાગેલા ટાયર કિલર્સને  પુણેના અનેક વિસ્તારમાં લગાવવાની પણ વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!