GSTV

પોલીસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ પર નક્સલવાદીઓ સાથે સંબધ હોવાનો લગાવ્યો આરોપ

Last Updated on June 26, 2019 by Mayur Vora

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહના નક્સલવાદીઓ સાથે સંબધ હોવાનો આરોપ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે. પુણે પોલીસ હાલમાં ભીમા કોરેગાંવ હિંસા મામલે તપાસ કરી રહી છે. પુણે પીલીસના ડીસીપી સુહાસ બાવચેએ કહ્યુ કે, નક્સલ લીંક મામલ જરૂર પડશે તો દિગ્વિજયસિંહને પણ સમન પાઠવવામાં આવશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જૂન માસમાં પોલીસ પકડમા આવેલા એક્ટિવિસ્ટ રોના વિલ્સનને વોન્ટેડ નક્સલી નેતા મિલિંદ ટેલ્ટુમ્બડેને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કોંગ્રેસના અનેક નેતાઓ નક્સલવાદીઓને મદદ કરી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે કેટલીક કોલ ડિટેલ મેળવી છે. જેમાંથી એક નંબર દિગ્વિજયસિંહોનો પણ મળી આવ્યો છે. પોલીસ અધિકારીના ખુલાસા બાદ દિગ્વિજયસિંહે જણાવ્યુ હતુ કે, હું નક્સલવાદી છુ તો ભાજપે મારી ધરપકડ કરાવવી જોઈએ.

Related posts

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

ચેતવણીરૂપ કિસ્સો / મોબાઇલ પર ગેમ રમતા-રમતા બેટરીમાં થયો વિસ્ફોટ, બાળકોની થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!