GSTV
Home » News » ભારતની આ બેંકનું ATM સર્વર હૅક કરીને લૂંટી લીધા 94,00,00,000 રૂપિયા

ભારતની આ બેંકનું ATM સર્વર હૅક કરીને લૂંટી લીધા 94,00,00,000 રૂપિયા

પુણેમાં આવેલા કોસમોસ બેંકની મુખ્ય શાખામાં સાયબર લૂંટની મોટી ઘટના પ્રકાશમાં  આવી છે.  મુખ્ય શાળાના ડેટા હેક કરીને 94 કરોડ 42 લાખની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આ વ્યો  છે. આ શાખા પુણેના ગણેશ ખિંડ વિસ્તારમાં આવેલી છે. સાયબર ચોરીની ઘટના બાદ પુણેના ચતુરશ્રૃંગિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

સાયબર ચોરીની ઘટનમામાં હોંગકોંગની એએલએમ ટેડ્રિંગ લિમિટેડ કંપનીને આરોપી બનાવવામાં આવી છે.  હેકરે ડેટા હેક કરીને વીઝા, રૂપી ડેબિટ અન ક્રેડિટ કાર્ડના ડેટાની ચોરી કરી આશરે 12 હજાર વખત ટ્રાન્ઝેકશન કરી  78 કરોડ રૂપિયાની ચોરી કરી.

આ ઉપરાંત ભારતમાં 2849 વખત ટ્રાન્જેકશન કરી બે કરોડ 50 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. આ ચોરી 11 ઓગસ્ટના રોજ બપોરના ત્રણ વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા દરમ્યાન કરવામાં  આવી હતી.

Related posts

મોબાઇલ ઑફ કર્યો અને ડ્રાઇવર-ક્લાર્કને રસ્તા વચ્ચે ઉતારીને અંડરગ્રાઉન્ડ થઇ ગયાં પી. ચિદમ્બરમ

Bansari

ઉત્તરકાશીમાં પુર પ્રભાવિત ક્ષેત્રમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલું હેલીકોપ્ટર ક્રેશ, 2નાં મોત

Mansi Patel

લો બોલો મધ્યપ્રદેશનાં ધારાસભ્યોને લેપટોપ બાદ હવે ક્ષેત્રમાં બંગલો, બે સહાયક અને હાઈટેક ફોન પણ જોઈએ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!