GSTV
Home » News » દોરડુ લઈ એક છેડો ATMમાં અને બીજો છેડો કાર સાથે બાંધી મશીન ખેંચ્યું, ATMમાં હતા 30 લાખ

દોરડુ લઈ એક છેડો ATMમાં અને બીજો છેડો કાર સાથે બાંધી મશીન ખેંચ્યું, ATMમાં હતા 30 લાખ

મહારાષ્ટ્રનાં પુણેમાં તસ્કરોએ એસબીઆઈ બેંકના એટીએમની ચોરી કરતા પોલીસ દોડતી થઈ છે. એટીએમ ચોરની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. પુણેના ગ્રામિણ વિસ્તારમાં આ એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે તસ્કર જે એટીએમની ચોરી કરી તેમા 30 લાખ રૂપિયા હતા. એટીએમની ચોરી કરવા આવેલા આ શખ્સો દોરડાનો એક છેડો એટીએમ અને બીજો છેડો કાર સાથે બાંધી મશીનને એટીએમમાંથી બહાર કાઢ્યુ. અને 30 લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ત્યારે એટીએમની ચોરીની ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

Path Shah

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!