GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

UAEના આકાશમાં આખુ શહેર સમાઈ જાય તેટલું મોટું પંચ ક્લાઉડ દેખાયું, જુઓ વીડિયો

યુએઈના આકાશમાં રહસ્યમય પંચ ક્લાઉડ હોલ જોવા મળ્યો છે. યુએઈના અલ એન શહેરમાં જોવા મળેલો આ આકાશી નજારો સૌ કોઈને ચોકાવનારો છે. કેમ કે આ પંચ ક્લાઉડ હોલમાં આખુ શહેર સમાઈ જાય તેમ છે. ગોળાકરમાં જોવા મળતો આ સહસ્યમય હોલને કોઈ શખ્સે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.

ખગોળ વિજ્ઞાનિક અલ જારવાનને ટ્વિટ કરીને આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. ત્યારે વિજ્ઞાનની ભાષામામાં આ પ્રકારની ઘટનાને ફોલસ્ટ્રેક હોલ અથવા પંચ ક્લાઉડ પણ કહેવામાં આવે છે. વિજ્ઞાનીઓના મતે પંચ ક્લાઉડ હોલની થિયરી અલગ-અલગ હોય છે.

કેટલાક વિજ્ઞાનીઓના મતે પંચ ક્લાઉડનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે તાપમાન ઓછુ હોવાના કારણે પાણીના ટીપી ક્રિસ્ટલની જેમ જામી જાય છે. જોકે, કેટલાક વિજ્ઞાનીઓનું માનવુ છે કે, પંચ ક્લાઉડની સ્થિતિ અંગે હજી પણ મહત્વના સંશોધન કરવામાં આવ્યા નથી.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 735 કેસ નોંધાયા, ઘાતક વાયરસનો વધ્યો ભરડો

pratik shah

ટેકનોલોજીના જમાનામાં આંખોની રોશની વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, જરૂરથી ફાયદાકાર થશે સાબિત

Ankita Trada

વધુ એક 18 વર્ષીય TikTok સ્ટારે કરી આત્મહત્યા, આ બીમારીનો બની ગઈ હતી શિકાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!