GSTV

ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે પુલકિત સમ્રાટ- કૃતિ ખરબંદા ? એક્ટરો કર્યો ખુલાસો

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની જોડી કેટલાક સમયથી લોકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. બન્નેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. પછી તે પર્સનલ લાઈફ હોય કે પ્રોફેસનલ, બન્નેની શાનદાર બોન્ડિંગ જોતા જ સારી લાગે છે. બન્ને સોશિયલ મીડિયા પર પણ પોતાના પ્રેમનો સ્વિકાર ખુલ્લીને કરે છે. એટલે સુધી કે બન્ને ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્નને લઈને સ્પષ્ટ જવાબ આપે છે. હાલમાં જ પુલકિતે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પુલકિતે તેના લગ્નને લઈને થયેલા સવાલનો જવાબ આપ્યો હતો.

લગ્નને લઈને તમારો શું પ્લાન છે

સ્પોટબોયના ઈન્ટરવ્યૂમાં પુલકિતને પુછવામાં આવ્યું કે લગ્નને લઈને તમારો શું પ્લાન છે તે તેના પર પુલકિતે કહ્યું કે અત્યારે અમે બન્ને આ અંગે કઈ વિચારતા નથી અને અત્યારે અમારા બન્નેનું ઘ્યાન માત્ર કેરિયર પર છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પુલકિતે કહ્યું હતું કે તેમણે લોકડાઉન દરમિયાન કૃતિ સાથે કેવી રીતે સમય વિતાવ્યો. લોકડાઉન દરમિયાન અમે અલગ અલગ પ્રવૃતિઓ કરતા હતા. ક્યારેક પીયાનો વગાડતા, ક્યારેક ગીટાર વગાડતા, પજલ સોલ્વ કરતા તો ક્યારેક કોઈ અન્ય ગેમ રમતા.

જન્મ દિવસ પર કૃતિને આપી ખાસ રીતે બધાઈ

થોડા દિવસ પહેલા જ પુલકિતે કૃતિના બર્થ પર વિશ કરતા લખ્યું- ઓયે લડકી, હેપી બર્થ ડે, તારી સાથે જિદગી રસપ્રદ છે હજુ આગળ કેટલાય રેંડમ ડાન્સ, બોલકની ડેટ્સ, કૈપ ફાયર મૂવી નાઈટસ અને સ્વાજિસ્ટ વ્યંજનોનો આનંદ ઉઠાવવાનો બાકી છે. જણાવી દઈએ કે બન્ને સ્ટાર હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ તૈશમાં જોવા મળ્યા હતા. ફિલ્મને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

READ ALSO

Related posts

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ Ph.D કરી રચ્યો ઈતિહાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!