GSTV
Home » News » સરકારી આવાસના રહિશોએ કરી રજુઆત, નબળી કામગીરીથી લોકોમાં રોષ

સરકારી આવાસના રહિશોએ કરી રજુઆત, નબળી કામગીરીથી લોકોમાં રોષ

વડોદરાના કિશનવાડીના રહીશોએ મનપા કચેરી ખાતે મકાનોની તપાસ થાય તેવી માંગ કરી છે. જ્યારે વડોદરામાં આઠ વર્ષ અગાઉ આવાસ યોજના બનેલી છે. ત્યારે મકાનોમાં સિલિંગ પડવાના મામલે રહીશોમાં ફફડાટ વ્યાપો છે.. જ્યારે 5 વર્ષ આગાઉ આટલાદરા વિસ્તારમાં માધવનગર આવાસ યોજનામાં એપાર્ટમેન્ટ ધરાશાયી થવાની ઘટના થઈ હતી.

ત્યારે તે ઘટનામાં 10 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.. ત્યારે પણ આવાસ યોજનાની નબળી કામગીરી સામે આવી હતી. ત્યાર બાદ હવે કિશનવાડીમાં પણ આવાસ યોજનામાં મકાનના છતમાંથી પોપડા પડતા કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.

READ ALSO

Related posts

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ, ખેલાડીઓએ લીધો આ નિર્ણય

pratik shah

દબંગ 3થી મિસેઝ ચુલબુલ પાંડેએ સ્વૈગની સાથે કરી વાપસી, સલમાન બોલ્યો- સ્વાગત તો કરો આમનું

Kaushik Bavishi

મેઘરાજાએ નવરાત્રી તો બગાડી હવે દિવાળી બગાડશે, અરબી સમુદ્રમાં સક્રિય થઈ આ સિસ્ટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!