GSTV

સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતા એએમટીએસ બસ મથકો પર હવે શરૂ થશે પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ

અમદાવાદમાં એએમટીએસ બસ મથકો પર હવે પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ શરુ થશે. મુસાફરોને કોવીડની ગાઇડ લાઇન જણાવી ગાઇડ લાઇનનુ પાલન કરવાની સુચના આપાવામા આવશે. એએમટીએસની ફુલફલેજમા બસો શરુ કરી ત્યારથી બસ મથકો પર મુસાફરોની ભીડ જોવા મળે છે.

બસમા જવા માટે ધક્કા મારતા જોવા મળે છે. બસ મથકો પર પણ યોગ્ય ડીસટન્સ જાળવતા નથી. આ બાબતને જોતા તંત્ર દ્વારા મુખ્ય ટર્મીનલ્સ જેવા કે વાડજ-મણિનગર-પાલડી..સારંગપુર-ખાતે આ પ્રકારની એનાઉન્સમેન્ટ સીસ્ટમ શરુ થશે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!