GSTV
Gujarat Government Advertisement

PUBG કરી રહ્યુ છે પોતાના આ ફીચર્સમાં ઘણા ફેરફાર, ડેવલપર્સ ટીમે ટ્વીટ કરી આપી જાણકારી

Last Updated on July 15, 2020 by Ankita Trada

PUBG Mobile ને જલ્દી જ ઘણા સુધાર બાદ સેનહોક મેપ અને નવા મકેનિક્સ જેવા ફીચર્સ જોડવામાં આવશે. PUBG ના દીવાનાઓને સય-સમય પર ઘણી એપડેટ્સ મળતી રહે છ. તો હવે PUBG ના ડેવલપર્સને આખરે તેમા નવો મોડ પણ મળી ગયો છે. ડેવલપર્સે ટ્વિટર પર એખ વીડિયો શેર કર્યો છે. જેમાં 30 સેકન્ડની ક્લિપની સાથે આગામી ફેરફાર વિશે જાણકારી આપવામાં આવી છે.

શું થશે ફેરફાર

PUBG Mobile ને જલ્દી જ સેનહોક મેપ અને નવા મકેનિક્સ ફીચર્સમાં ફેરફાર કરી શકે છે. જમાં 8.1 વર્ઝનની અપડેટ પેચ નોટ્સની સાથે ફરીથી કામ કરનાર ક્ષેત્ર, એક બખ્તરબંદ ટ્રક અને ડિકોય ગ્રેનેડને સામેલ કરવામાં આવ્યા છે. આ નવી સુવિધાઓ 22 જુલાઈના રોજ ગેમના પીસી સંસ્કરણમાં 8.1 અપડેટના ભાગના રૂપમાં લાગુ કરવામાં આવશે. જ્યારે કંસોલ સંસ્કરણ તેમને 30 જુલાઈ સુધી મળી જશે. તેને લઈને PUBGના ડેવલપર્સ ટીમે ટ્વીટ કરી જાણકારી આપી છે.

સશસ્ત્ર ટ્રકની દેખાઈ ઝલક

PUBG ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવેલ આ વીડિયોમાં જોવા મળી શકે છે કે, સેનહોક મેપમાં ગુભા, ખંડહર અને ક્વારી જેવા કેટલાક ક્ષેત્રને ફરીથી જોવામાં આવ્યો છે. વીડિયોમાં સશસ્ત્ર ટ્રકનની એક ઝલક જોવા મળે છે. PUBG માં આવતા સંસ્કરણ 8.1 માટે લેવામાં આવેલ પેચ નોટ્સમાં ટ્રક અને અન્ય બધા પરિવર્તનોની સાથે મેકેનિક અને ફંક્શનનુ વર્ણ કરવામાં આવ્યુ છે. પેચ નોટમાં કહેવામાં આવ્યુ છે કે, આ એક લૂટ ટ્રક છે જે નાના અથવા મોટા લૂટનાર કન્ટેનરોને પાડી દે છે.

ડિકોય ગ્રેનેડ પણ થયો સામેલ

એક નવા ટેક્ટિકલ હથિયાર ડિકોય ગ્રેનેડ પણ નકશામાં જાહેર કરવામાં આવ્યુ છે. આ ગ્રેનેડને દુશ્મનોનુ ધ્યાન ભટકાવવા માટે વાપરવામાં આવે છે. આ બમને જ્યારે ફેંકવામાં આવે છે, તો બંદૂકની ગોળીનો અવાજ ઉત્પન્ન થાય છે. જેનાથી દુશ્મનોનુ ધ્યાન ભટકી જાય છે. તેના ધમાકાના અવાજથી તેમને લાગે છે કે, મુકાબલો ક્યાંક બીજે કરવામાં આવી રહ્યો છે. આ એક નિયમિત ગ્રેનેડની જેમ દેખાય છે, પરંતુ તેમાં એક પીળો બેન્ડ છે.

22 જુલાઈના લાઈવ સર્વર પર ઉપલબ્ધ હશે

આ બધા ફેરફાર સાથે PUBG માં રીમાસ્ટર્ડ વેદર, મેપ બેલેંસિંગ, ચેલેન્જ મિશન, ગેસમાં ઘણા વધુ ફેરફાર થઈ શકે છે અને આ બધી અપડેટ્સ 8.1ની સાથે આવી રહી છે. જે 22 જુલાઈના રોજ લાઈવ સર્વર પર ઉપલબ્ધ થશે. વીડિયોમાંથી તે પણ જાણવા મળે છે કે, આ નવી સુવિધાઓ અને ફેરફાર 200 જુલાઈના PUBG ના પીસી સંસ્કણ અને 30 જુલાઈના કંસોલ સંસ્કરણમાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel

વસુંધરા ભારે પડશે/ રાજસ્થાનમાં એકલા કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ ડખો, દિલ્હીથી અરૂણ સિંહને દોડાવવા પડયા

Bansari

OMG! એટીએમમાંથી 1400 રૂપિયા ઉપાડવા ગઈ મહિલા, બેલેન્સ ચેક કરતા ખબર પડી અબજો રૂપિયા પડ્યા છે અકાઉન્ટમાં

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!