GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

PUBG અને Z00M આ કારણે ના થઈ પ્રતિબંધિત, દરેકના સવાલોનો અહીં છે જવાબ

કેન્દ્ર સરકારે બેન કરેલી 59 ચાઈનીઝ એપમાં સૌથી લોકપ્રિય ગણાતી મોબાઈલ ગેમ પબજી અને ઝૂમ એપનો સમાવેશ નહી થયો હોવાથી ઘણાને આશ્ચર્ય થયું છે. મોટાભાગના લોકો માને છે કે, પબજી ચાઈનીઝ એપ છે. લોકો એટલે જ સવાલ પૂછી રહ્યા છે કે, આ બે એપને કેમ બાકાત રાખવામાં આવી છે.

પબજીમાં ચીનની ગેમિંગ કંપનીની છે ભાગીદારી

જો કે મીડિયા રિપોર્ટ પ્રમાણે યુવાઓમાં સૌથી લોકપ્રિય પબજી ગેમ દક્ષિણ કોરિયાની એક કંપનીએ બનાવી છે. જે 2000માં આવેલી એક જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. તેનું એક ચાઈનીઝ કનેક્શન પણ છે. પબજીમાં ચીનની ગેમિંગ કંપનીની ભાગીદારી છે. ચીનમાં જોકે પબજી પર પ્રતિબંધ છે. તેને એક નવા નામ સાથે ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. આમ પબજીની માલિકીમાં ચીનની કંપની તો છે જ. બીજી તરફ ઝૂમ એપ એક અમેરિકન કંપની છે. જેના ફાઉન્ડર એરીક યુઆન ચીની મૂળના અમેરિકન નાગરિક છે. એટલે ટેકનિકલી જોવામાં આવે તો ઝૂમ એપ ચાઈનીઝ નથી.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!