GSTV
Home » News » ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

પંચમહાલના કાલોલમાં વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવનાર પીએસઆઇ મનોજ ડામરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કાલોલ પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેમ્પોની બોડી પર બેસી જતા બે વ્યક્તિ તેમજ ડ્રાઈવરને જાહેરમાં પોલીસે ઉઠક બેઠક કરાવી હતી અને નવા કાયદાનું ભાન કરાવ્યું હતુ. જો કે પીએસઆઇને આ કામગીરી ભારે પડી હતી.

READ ALSO

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!