GSTV
Home » News » PSI અને બે કોન્સ્ટેબલને કરી દીધા સસ્પેન્ડ, કારણ દારૂનું કટિંગ કર્યાનો આક્ષેપ

PSI અને બે કોન્સ્ટેબલને કરી દીધા સસ્પેન્ડ, કારણ દારૂનું કટિંગ કર્યાનો આક્ષેપ

દારૂબંધીની પોકળ વાતો વચ્ચે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડગીયા ગામેથી 7.5 લાખનો વિદેશી દારૂ પકડાયો હતો. આ દારૂ રાજકોટની આરઆર સેલે ઝડપી પાડ્યો હતો. જેથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનિંદર પવારે સુરેન્દ્રનગરમાં દારૂનું બેફામ કટીંગ થતું હોવાની હકિકત સામે આવ્યા બાદ સાયલા પીએસઆઇ સી.બી.રાંકજા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે.

Related posts

સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક ઝાડ પડતાં રસ્તા બ્લોક, બેથી વધુ કાચા મકાન ધરાશાયી

Bansari

સાબરકાંઠામાં વાતાવરણમાં એકાએક પલ્ટો, ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા

Bansari

રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમોમાં આપેલી રાહત સામે સુરતવાસીઓની આ છે માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!