GSTV
ANDAR NI VAT

મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી હતી. જેમાં માગણી કરવામાં આવી હતી કે ચૂંટણી સમયે મફત ચીજવસ્તુઓ કે સેવાઓની ઘોષણા કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરતા ટીપ્પણી કરી હતી કે ચૂંટણી સમયે ફ્રી રેવડી વહેચવી યોગ્ય નથી.

શંકા

આ કેસમાં આમઆદમી પાર્ટી તરફથી વકીલ તરીકે અભિષેક મનુ સિંધવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે રેવડી વહેચવી બરાબર નથી પરંતુ મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવાઓ ફ્રી રેવડી નથી, તે વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે. જે વકીલો રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવાની માગણી રહ્યા છે તેઓ ભાજપના ઈશારે ચાલી રહ્યા છે. તેઓ કલ્યાણ યોજના બંધ કરાવવા માગે છે. કારણ કે તે લોકપ્રિય છે.

READ ALSO

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV