GSTV

સરકારે પ્રોજેક્ટનું નામ બદલતા જમીન સંપાદન પ્રક્રિયામાં વિરોધનો વંટોળ શરૂ

Last Updated on December 21, 2019 by

સરકારે ભારત માલાને બદલે પ્રોજેક્ટનું નામ બદલ્યું છે. જેથી જમીન સંપાદન માટેની પ્રક્રિયા શરૂ કરતા નવસારી જિલ્લામાં ફરી વિરોધના સુર ઉઠી રહ્યા છે. પ્રોજેક્ટનું નામ બદલીને ફરી સુરત એહમદનગર ગ્રીન સ્ટ્રેચ પ્રોજેક્ટ સાથે કામ ફરી શરૂ કરાયું છે. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ગત ૧૬ ડિસેમ્બરે અસરગ્રસ્ત ગામોના સરપંચોની બેઠક બોલાવી હતી. પરંતુ બેઠકના પત્ર સરપંચોને ૨૦ ડિસેમ્બરે મળતા આદિવાસી પંથકના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ સાથે જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. સમગ્ર મુદ્દે જિલ્લા અધિક કલેકટરે આદિવાસી આગેવાનોને સાંભળ્યા બાદ મહેસુલી કર્મચારીઓની હડતાળને કારણે ચૂક થઇ હોવાની કેફિયત રજૂ કરી હતી.

READ ALSO

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!