GSTV
Jamnagar ગુજરાત

વિરોધ / જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખુદ શાસક પક્ષ દ્વારા મેયર પર આક્ષેપ

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ બાદ શાસક પક્ષનો પણ વિરોધ સામે આવ્યો હતો.

શાસક પક્ષ દ્વારા ડીએમસી પર સીધા આક્ષેપ કરવામાં આવ્યા હતા.અધિકારીએ ભાજપના સભ્યની ભલામણ માન્ય ન રાખતા હોવાનો આરોપ મુક્યો હતો.જો કે શાસકના આક્ષેપ પર મેયરે બોર્ડ પૂર્ણ જાહેર કર્યુ હતુ.

મેયર પર અધિકારીઓને છાવરતા હોવાનો ખુદ ભાજપના સદસ્યએ આક્ષેપ કર્યો હતો.મેયરે ખુદનો અને અધિકારીનો બચાવ કર્યો હોવાનો આરોપ છે.બીજી તરફ રખડતા ઢોર મુદ્દે વિપક્ષના હલ્લાબોલ બાદ શાસક સભ્ય નિલેશ કગથરા મેદાને પડયા હતા.

MUST READ:

Related posts

ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે તપાસમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવ્યો કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed

ગુજરાતના લોકોને મફત વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ અરવિંદ કેજરીવાલ પર તાક્યુ નિશાન

GSTV Web Desk
GSTV