GSTV
Gujarat Government Advertisement

આ હિન્દુ સંગઠને અયોધ્યા મામલે પુનર્વિચાર અરજી દાખલ કરી

Last Updated on December 9, 2019 by

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સોમવારે હિન્દૂ પક્ષ તરફથી પહેલી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. અખિલ ભારતીય હિન્દૂ મહાસભા તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈનએ આ અરજી દાખલ કરી. અરજીમાં મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે. હિંદૂ મહાસભાએ કોર્ટના નિર્ણયમાંથી બાબરી મસ્જિદ તોડવાને ગેરકાયદેસર ગણાવતી ટીપ્પણી હટાવવાની માંગણી પણ કરી છે. આ પહેલા મુસ્લિમ પક્ષ તરફથી અયોધ્યાના ચુકાદા વિરૂદ્ધ રિવ્યુ પીટિશન દાખલ કરાઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ તે કેવો કોરોના! ગરીબો બની રહ્યાં છે બેરોજગાર, ઉભરાઇ રહી છે અમીરોનો તિજોરીઓ, જાણો શું કહે છે આંકડા

Bansari

વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ જાય તેવી શક્યતા, આખા દિવસ વરસાદની આગાહી

Damini Patel

12th Result 2021: રિઝલ્ટ તૈયાર કરવા માટે CBSEએ શાળાઓને આપી મોટી રાહત, લોન્ચ કર્યુ આ પોર્ટલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!