GSTV
Home » News » જાતિય સતામણી કેસમાં આવ્યો નિર્ણય, પ્રોફેસર નિલેશ પંચાલ સામે ભરવામાં આવશે આ પગલા

જાતિય સતામણી કેસમાં આવ્યો નિર્ણય, પ્રોફેસર નિલેશ પંચાલ સામે ભરવામાં આવશે આ પગલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાયો સાયન્સ વિભાગમાં જાતિય સતામણી કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે. જેમાં પ્રોફેસર નિલેશ પંચાલને દોષિત જાહેર કરાયો છે. સિન્ડીકેટ સમિતીએ નિલેશ પંચાલને બરતરફ કર્યા છે. પીએચડી કરતી વિદ્યાર્થિનીએ પ્રોફેસર નિલેશ પંચાલ સામે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે બીભત્સ માંગણી અને ગેરવર્તણૂંક કર્યાનો આક્ષેપ કર્યો હતો.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!