સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લીપને લઈને તપાસ ચાલુ છે. ત્યારે પ્રોફેસર ઝાલાએ યુનિવર્સિટી રજીસ્ટારને જવાબ રજૂ કર્યો છે. જેમાં ઓડિયો ક્લીપ તેમની ન હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત એક વિદ્યાર્થિનીની પણ અરજી મળી છે. જેમાં ઓડિયો ક્લીપ તેની ન હોવાનુ કહેવાયુ છે. હાલ તો કુલપતિ સમગ્ર મામલે એન્ટી વુમન્સ સ્કવોર્ડના રિપોર્ટના આધારે તપાસ ચલાવવા જઈ રહી છે. જોકે ઓડિયો ક્લીપ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે ઓડિયો ક્લીપ કોની છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં