GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

અમદાવાદમાં છેલ્લા ચાર મહિનાથી બંધ કોર્ટમાં આ તારીખથી ફિઝિકલ ફાઈલિંગની પ્રક્રિયા હાથ ધરાશે

અમદાવાદની કોર્ટમાં ૪ ઓગસ્ટથી ફિઝિકલ ફાઈલિંગની પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની ચાર માંગણીઓ હતી. જેમાંથી એક માંગણી પૂરી થઈ છે. વકીલોએ આગામી દિવસોમાં બીજી પણ માંગ પૂરી થાય તેવી આશા રાખી છે.

કોરોના વાયરસના કારણે અમદાવાદમાં છેલ્લા ચાર મહિનાથી કોર્ટ બંધ હતી. જેના કારણે વકીલોના વ્યવસાયમાં અસર જોવા મળી હતી. વકીલોની પરિસ્થિતને લઇ રાજ્ય સરકાર સહિત ગુજરાત બાર કાઉન્સિલમાં રજૂઆત કરાઈ હતી. વકીલોની આવક શરૂ થાય તે માટે અમદાવાદની કોર્ટમાં ૪ ઓગસ્ટથી ફિઝિકલ ફાઈલિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

READ ALSO

Related posts

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!