GSTV

કામના સમાચાર/ ઉંઘ પૂરી ન થવાને કારણે થઈ શકે છે પરેશાની, ડાયટમાં ફેરફારથી મળશે છુટકારો

Last Updated on October 25, 2020 by Ankita Trada

શરીરને દરરોજ સવારે ફ્રેશ ફીલ કરાવવા માટે અને એક સ્વસ્થ જિંદગી માટે સારી ઉંઘનું મુખ્ય યોગદાન કહે છે. કેટલીક રિચર્સ જણાવે છે કે, સ્વસ્થ શરીર માટે 8 થી 8 કલાકની ઉંઘ ખૂબ જ ફાયદાકારક હોય છે. સારી ઉંઘ લેવાના કારણે બિમારીઓનું ઘર બની જાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમે ડાયટમાં જરૂરી ફેરફાર કરી સારી ઉંઘ મેળવી શકો છો.

ચોખા

દેશભરમાં મળી આવનાર સફેદ ચોખામાં અમે મોટા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન મળે છે. તે સાથે જ ચોખામાં કાર્બોહાઈડ્રેટ પણ સારા પ્રમાણમાં મળી આવે છે. તો ચોખા પેટમાં મોડેથી પચનારુ ભોજન હોય છે. તેને પચાવવા માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયો હોય છે. જેના કારણે ઉંઘ આવવા લાગે છે.

અખરોટ

આ ડ્રાઈફ્રૂટમાં ફાયબર સિવાય મોટા પ્રમાણમાં મેગ્નીશિયમ, ફાસ્ફોરસ અને મેંગનીઝ મળી આવે છે. અખરોટ શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરી શકે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને લિનોલિક એસિડ પણ મળી આવે છે. જેના કારણે ડાઈઝેશન સિસ્ટમની સાથે જ દિલનું પણ ધ્યાન રાખી શકાય છે.

બદામ

બદામ શરીરની સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. બદામમાં મેગ્નીશિયમનું સારુ પ્રમાણ મળી આવે છે. તેમાં મળી આવનાર પોષક તત્વ ડાયાબિટીઝ અને દિલ સંબંધી બીમારિઓને પણ સારા કરે છે. બદામના કારણે શરીરમાં મેલાટોનિન હાર્મોનનું નિર્માણ હોય છે. જેના કારણે સારી એવી ઉંઘ આવે છે.

READ ALSO

Related posts

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!