GSTV
Home » News » મમતા બેનર્જીની તસવીર મોર્ફ કરનાર પ્રિયંકા શર્માને મોડી છોડતા સુપ્રીમે બંગાળ સરકારની ઝાટકણી કાઢી

મમતા બેનર્જીની તસવીર મોર્ફ કરનાર પ્રિયંકા શર્માને મોડી છોડતા સુપ્રીમે બંગાળ સરકારની ઝાટકણી કાઢી

Priyanka Sharma

સોશિયલ મીડિયામાં મમતા બેનર્જીની મોર્ફ તસવીર વાયરલ કરનારી ભાજપની યુવા મોરચાની નેતા પ્રિયંકા શર્માની મુક્તી મોડી કરવા પર સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની નીંદા કરી છે. પ્રિયંકા શર્માના વકીલે કોર્ટને જણાવ્યું કે કોર્ટના આદેશ બાદ પણ પ્રિયંકાને મુક્ત કરાઈ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારનો જવાબ માગ્યો તો જણાવ્યું કે સવારે 9.40 કલાકે પ્રિયંકાને મુક્ત કરાઈ. ત્યારે કોર્ટે પ્રિયંકાને મોડી મુક્ત કરવા પર ફટકાર લગાવી.

સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને મંગળવારે તાત્કાલીક મુક્ત કરવા આદેશ કરીને માફીનામુ આપવાની શરત રાખી હતી. પરંતુ બાદમાં પ્રિયંકાના વકીલને બોલાવીને પોતાના આદેશમાં બદલાવ કરીને માફીની શરત રદ કરી હતી. પશ્વિમ બંગાળ પોલીસ વિરુદ્ધ આ મામલે જુલાઈમાં સુનાવણી શરૂ થશે.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં કકળાટ: ચૂંટણી પરિણામો પછી 20-22 કોંગ્રેસ નેતા ભાજપમાં શામેલ થશે, યેદિયુરપ્પાનો દાવો

Riyaz Parmar

ફિલ્મ Super 30 માં ઋત્વિકના લુકને લીક થતાં બચાવતી હતી ટીમ, જાણો કઈ રીતે…

Path Shah

પરિણામ પહેલા જ કોંગ્રેસમાં દંગલ, ધારાસભ્ય પાર્ટી છોડવાના સંકેત આપીને બોલ્યા કે…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!