પ્રિયંકાએ શેર કરી હનિમૂનની પર્સનલ તસવીરો, કંઈક આ રીતે જલ્સા કરે છે

નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમનું હનીમૂન હવે કેરેબિયનમાં સમય વિતાવી રહ્યાં છે. નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા માટે હનીમૂન પર એનાં જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યાં છે.

પ્રિયંકા સમુદ્ર કિનારે કેરબિયન પ્રદેશમાં મજા લઈ રહી છે, તેણે એક વિડિયો પણ શેર કર્યો હતો કે જેમાં જેમાં તે ઝુલો જુલી રહી હોય.

પ્રિયંકા ચોપરાએ 2 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરમાં ઉમ્માદ ભવનમાં સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. તેણીના લગ્ન બે રીતે થયા હતા; એક હિન્દુ પરંપરાને અનુસરીને અને અન્ય એક ચર્ચમાં. 4 ડિસેમ્બર 2018માં રિસેપ્સન આપવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. અને તે ઉપરાંત બીજા મોટા મોટા વ્યક્તિઓ પણ આવ્યાં હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter