GSTV
Home » News » ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ રદ, જાણો કોણ બન્યું વિલન

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ રદ, જાણો કોણ બન્યું વિલન

ઉત્તરપ્રદેશમાં સલેમપુરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાના કાર્યક્રમમાં હવામાન વિઘ્ન બન્યું. સભા સ્થળે ભારે વાવાઝોડા સાથે વરસાદ થતાં મંચ ક્ષતિગ્રસ્ત થયો હતો. ટેન્ટ ઉડી ગયા હતા.

અચાનક પલટાયેલા હવામાનથી અફરાતફરી મચી ગઈ હતી. પ્રિયંકા ગાંધી સલેમપુરમાં ચૂંટણી સભા સંબોધવાના હતા. પરંતુ તેમના આગમન પહેલા જ જોરદાર આંધી સાથે થયેલા વરસાદથી સમગ્ર કાર્યક્રમ પર પાણી ફરી વળ્યું હતું.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીનો આજે બાપૂ ઈંટર કોલેજ મેદાનમાં જનસભા સંબોધવાનો કાર્યક્રમ છે. સલેમપુર લોકસભા ક્ષેત્રના ઉમેદવાર રાજેશ મિશ્રના સમર્થનમાં આ સભાની માધ્યમથી પ્રિયંકાની સલેમપુરમાં આ પહેલી સભા છે.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar

અમિત શાહનાં હિન્દી વાળા નિવેદન પર વિફર્યા કેરળનાં સીએમ, આ મામલે ગરમાયું રાજકારણ

GSTV Desk

સાઉદી અરબની આગ બીજા દેશોને પણ દઝાડશે, પેટ્રોલિયમના ભાવોમાં વધારો થવાની શક્યતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!