GSTV
Home » News » પ્રિયંકા ગાંધીની ‘વોટ’ માટે ‘બોટ’ યાત્રા, પહેલો પડાવ દુમદુમા ઘાટ

પ્રિયંકા ગાંધીની ‘વોટ’ માટે ‘બોટ’ યાત્રા, પહેલો પડાવ દુમદુમા ઘાટ

યુપીમાં પ્રયાગરાજથી વારાણસી સુધી પ્રિયંકા ગાંધીએ બોટ યાત્રા શરૂ કરી છે. ત્યારે આ યાત્રાનો પહેલો પડવા દુમદુમા ઘાટ હતો. જ્યા પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યુ. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે, આજે યુપીની જનતાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

દેશમાં મહિલાની સુરક્ષા અને ખેડુતોનું દેવું માફ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેમણે વધુમાં કહ્યુ કે, ચોકીદાર ધનિક વ્યક્તિના હોય છે. ભાજપ ચોકીદારના નામે ભ્રામક પ્રચાર કરી રહી છે. દેશમાં અનેક યુવક બેરોજગાર છે.

જેમને મોદી સરકારે રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેમને રોજગારી મળી નથી. પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યુ કે, પીએમ મોદી કેટલાક ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે પણ ખેડૂતોનું દેવું માફ કરતા નથી.

READ ALSO

Related posts

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel

ગ્રાહકોને ટીવી ચેનલ્સ પસંદ કરવાની સુવિધા ન આપનાર DTH ઓપરેટર્સ વિરુદ્ધ થશે કાર્યવાહી, TRAIએ આપી ચેતવણી

Bansari