GSTV
Home » News » કોંગ્રેસના પ્રચાર માટે ઉત્તર ગુજરાતમાં આ તારીખે આવશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના પ્રચાર માટે ઉત્તર ગુજરાતમાં આ તારીખે આવશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

Priyanka Gandhi

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી 18 એપ્રિલે ગુજરાત આવી શકે છે. તેઓ કોંગ્રેસના પ્રચાર માટે ઉત્તર ગુજરાતની મુલાકાત લઈ શકે છે. પ્રિયંકા ગાંધી અંબાજી મંદિરે દર્શન કરી પ્રચાર કરે તેવું આયોજન ઘડાઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધી અંબાજી અને તેની આસપાસના આદિવાસી વિસ્તારમાં પ્રચાર કરી શકે છે. આ પહેલા તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા હતા. જોકે મહાસચિવ બન્યા બાદ સત્તાવાર રીતે ગુજરાતમાં તેમનો આ પહેલો પ્રચાર હશે.

Read Also

Related posts

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

‘દારૂ ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ મળે છે જેમ ભારતમાં બીફ…’અદનાન સામીની આ ટ્વિટથી મચ્યો હોબાળો

Bansari

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!