GSTV
Home » News » પોતાના જ નેતાઓથી પ્રિયંકા ગાંધી નારાજ, બાળકોને મળવાનો કાર્યક્રમ કર્યો રદ

પોતાના જ નેતાઓથી પ્રિયંકા ગાંધી નારાજ, બાળકોને મળવાનો કાર્યક્રમ કર્યો રદ

priyanka gandhi

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી પોતાની જ પાર્ટીના નેતાઓથી નારાજ હોવાનુ બહાર આવ્યુ છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીથી પ્રિયંકા ગાંધી ગઈકાલથી નારાજ હતા.કારણકે યુપીના ભદોહીમાં પ્રિયંકા ગાંધીના કાર્યક્રમનુ આયોજન અને સંચાલન યોગ્ય રીતે થયુ નહોતુ. જેના પગલે પ્રિયંકાએ રામપુર ઘાટ પર લોકો અને બાળકો સાથે મળવાનો કાર્યક્રમ પણ રદ કરી નાંખ્યો છે.

અગાઉના કાર્યક્રમ પ્રમાણે પ્રિયંકા ગાંધી સવારે 8 વાગ્યે સીતામઢી મંદિરમાં દર્શન કરવાના હતા.સવારે જીટી રોડ પર પ્રિયંકા ગાંધીનુ સ્વાગત થવાનુ હતુ અને એ પછી તેમનો રોડ શો થવાનો હતો.જ્યાંથી તે મિર્ઝાપુર જવાના હતા.જોકે સવારના સાડા દસ વાગ્યા સુધી પ્રિયંકા ગાંધી ભદોહીમાં ગેસ્ટ હાઉસમાં કાર્યકરો સાથે બેઠકમાં વ્યસ્ત રહ્યા હતા. કાર્યક્રમમાં બદલવાની જિલ્લા તંત્રને જાણ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ભારતમાં રવિવારે દિવાળી પણ યુએસમાં ઉજવણી શરૂ થઈ ગઈ, ટ્રમ્પ આ દિવસે મનાવશે દિવાળી

Nilesh Jethva

નવ મહિનાની બિલાડી પર કર્યો વારંવાર રેપ અને પછી મીણ વડે કર્યું એવું કામ કે…

Dharika Jansari

કલયુગના ભગવાનના ઘરે થયો છે લક્ષ્મીજીનો વરસાદ, દરોડામાં એટલું સોનું અને રૂપિયા મળ્યા છે કે…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!