GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ફરી એક વાર Namo Again ટી-શર્ટ વિવાદમાં, પ્રિયંકા ગાંધીએ સાધ્યું BJP નેતાઓ પર નિશાન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાં ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં શિક્ષણમંત્રીઓની માગને લઈને રાજ્ય સરકાર તેમજ ભાજપ પર નિશાનો સાધ્યો. પ્રિયંકાએ કહ્યું કે સત્તાધારી પક્ષે પ્રધાનમંત્રીના સમર્થનની અપીલ કરતી ટીશર્ટના માર્કેટિંગના બદલે શિક્ષણમંત્રીઓના દુઃખ પર ધ્યાન આપવાની જરૂર હતી.

પ્રિયંકાએ ટ્વીટ કરતા કહ્યું,

“ઉત્તર પ્રદેશનના શિક્ષણમંત્રીઓની મહેનતનું દરરોજ અપમાન થાય છે. સેંકડો પીડિતોએ આત્મહત્યા કરી લીધી છે. જે રસ્તા પર ઉતર્યા, તેમના પર સરકારે લાકડીઓ વરસાવી, કેસ નોંધાવ્યા. ભાજપના નેતાઓ ટીશર્ટના માર્કેટિંગમાં વ્યસ્ત છે. કાશ, તે લોકો આમના પર પણ ધ્યાન આપતા.”


Related posts

મહિલા તરફથી સેક્સ માટે ખુશી-ખુશી રાજી થવાનો જ માપદંડ હોવો જોઈએ: કેરળ હાઈકોર્ટે

pratik shah

મેઘ મહેર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ,મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો

pratik shah

કેસોમાં ઘટાડાની આંકડાઓની માયાજાળ: જીવલેણ વાયરસનો કહેર શહેરમાં વધ્યો, અમદાવાદીઓમાં ફેલાયો ફફડાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!