GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ભાજપના નેતા ગોળી મારવા માટે ભડકાવશે અને ઉકસાવશે તો આ બધુ શક્ય છે

Corona

ખુલ્લેઆમ બંદૂક લઇને ગોળીબારની આ ઘટના પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તરફથી પણ નિવેદન આવ્યુ છે, તેમણે અનુરાગ ઠાકુર પર નિશાન સાધતા એક ટ્વીટ કર્યુ હતું.

પ્રિયંકાએ કહ્યુ કે જ્યારે ભાજપના નેતા ગોળી મારવા માટે ભડકાવશે અને ઉકસાવશે તો આ બધુ શક્ય છે. પ્રિયંકાએ ટ્વીટ કરતા લખ્યુ, ‘જ્યારે ભાજપ સરકારના મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે ઉકસાવશે, ભડકાઉ ભાષણ આપશે તો આ બધુ શક્ય છે.

વડાપ્રધાને જવાબ આપવો જોઇએ કે તે કેવી દિલ્હી બનાવવા માંગે છે? તે હિંસા દિલ્હી બનાવવા માંગે છે? તે હિંસા સાથે ઉભા છે અથવા અહિંસા સાથે? તે વિકાસ સાથે ઉભા છે અથવા અરાજકતા સાથે?’

નોંધપાત્ર વાત એ છે કે, જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એક જૂથ ઉપર પિસ્તોલ વડે એક શખ્સે ગોળીબાર કર્યો હતો અને હાથ લહેરાવતો આરામથી ત્યાંથી બહાર નીકળી ગયો હતો. તેણે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ‘આ લો આઝાદી’ ના નારા પણ લગાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ આ માહિતી આપી. જો કે બાદમાં તે વ્યક્તિને પોલીસે પકડીને કસ્ટડીમાં લીધો હતો.

READ ALSO

Related posts

દેશની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં આ બેન્કમાં મળે છે સૌથી વધારે વ્યાજ, જાણી લો કઈ બેન્કમાં છે કેટલા વ્યાજના દર

Karan

લોકડાઉનમાંથી હવે ભગવાનને મળશે છૂટ, આ તારીખથી ગુજરાતમાં ખૂલી શકે છે મંદિરો

Mansi Patel

કર્ણાટકે આ 5 રાજ્યોના પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ : ટ્રેન, ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહનોથી પણ નહીં જઈ શકાય

Karan
Do NOT follow this link or you will be banned from the site!