GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પ્રિયંકાએ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પહેરાવ્યો હાર, BJP કાર્યકર્તાઓએ ગંગાજળથી કર્યું શુદ્ધિકરણ, થઈ મારામારી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં યુપીના પ્રવાસના ભાગરુપે પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં છે.આજે પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર દરમિયાન રામનગર શાસ્ત્રી ચોક ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

રામનગર શાસ્ત્રી ચોક વિસ્તારમાં પ્રિયંકા ગાંધી પહોંચ્યા ત્યારે ભાજપના કેટલાક કાર્યકરોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોદી મોદીના નારા લગાવ્યા હતા.જેનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

એ બાદ બોલાચાલી વધી હતી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.સુરક્ષા કર્મચારીઓએ કરેલી દરમિયાનગીરી બાદ હંગામા કરનારા કેટલાક વ્યક્તિઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પ્રિયંકા ગાંધી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સહિત સંખ્યાબંધ મંદિર અને ઘાટોની મુલાકાત લેવાના છે.પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને પણ મળવાના છે.

READ ALSO

Related posts

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમ એલર્ટ પર, ભારે વરસાદની છે આગાહી

pratik shah

ચીન નિભાવશે પાક સાથે વફાદારી : પાકિસ્તાનને આપશે સૌથી ખતરનાક હથિયાર, ભારતે કરવી પડશે આ તૈયારી

Harshad Patel

સુરત : હીરા ઉદ્યોગ માટે આવી ખુશખબર, કોરોનામાં આ ગાઈડલાઈનને આધારે ફરી શરૂ થશે વેપાર-ધંધા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!