દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપને ટાર્ગેટ કરીને કહ્યું કે, “સપ્તાહના બધા જ દિવસો મોંઘા દિવસો છે. જે દિવસે તેલની કિંમતો ન વધે તે દિવસને ભાજપે ‘અચ્છા દિન’ એટલે કે સારો દિવસ ઘોષિત કરી દેવો જોઈએ.

મોંઘવારીના મારને લીધે સામાન્ય લોકો માટે બાકીના દિવસો તો ‘મોંઘા
પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, “ભાજપ સરકારે સપ્તાહના એ દિવસનું નામ ‘અચ્છા દિન’ કરી દેવું જોઈએ જે દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ન થાય. કારણ કે, મોંઘવારીના મારને લીધે સામાન્ય લોકો માટે બાકીના દિવસો તો ‘મોંઘા દિવસો’ જ છે.
भाजपा सरकार को सप्ताह के उस दिन का नाम 'अच्छा दिन' कर देना चाहिए जिस दिन डीजल-पेट्रोल के दामों में बढ़ोत्तरी न हो।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 20, 2021
क्योंकि महंगाई की मार के चलते बाकी दिन तो आमजनों के लिए 'महंगे दिन' हैं। pic.twitter.com/JmssmGR5d2
कुछ लोग अफवाह फैलाते हैं कि राजस्थान सरकार पेट्रोल पर सबसे अधिक टैक्स लगाती है इसलिए यहां कीमतें ज्यादा हैं। भाजपा शासित मध्य प्रदेश में पेट्रोल पर राजस्थान से ज्यादा टैक्स लगता है इसीलिए जयपुर में पेट्रोल की कीमत भोपाल से कम है।
— Ashok Gehlot (@ashokgehlot51) February 20, 2021
5/5
मोदी सरकार पेट्रोल पर 32.90 रुपये एवं डीजल पर 31.80 रुपये प्रति लीटर एक्साइज ड्यूटी लगाती है। जबकि 2014 में यूपीए सरकार के समय पेट्रोल पर सिर्फ 9.20 रुपये एवं डीजल पर महज 3.46 रुपये एक्साइज ड्यूटी थी। मोदी सरकार को आमजन के हित में अविलंब एक्साइज ड्यूटी घटानी चाहिए।
— Ashok Gehlot (@ashokgehlot51) February 20, 2021
2/5
તેલની વધી રહેલી કિંમતોને મોદી સરકારની ખોટી નીતિઓનું પરિણામ
આ તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ તબક્કાવાર ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેલની વધી રહેલી કિંમતોને મોદી સરકારની ખોટી નીતિઓનું પરિણામ ગણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાલ કાચા તેલની કિંમતો UPAના સમય કરતા અડધી છે પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતો અત્યાર સુધીના સર્વોચ્ય સ્તરે પહોંચી ગઈ છે.
मोदी सरकार ने राज्यों के हिस्से वाली बेसिक एक्साइज ड्यूटी को लगातार घटाया है और अपना खजाना भरने के लिए केवल केन्द्र के हिस्से वाली एडिशनल एक्साइज ड्यूटी एवं स्पेशल एक्साइज ड्यूटी को लगातार बढ़ाया है।इससे अपने आर्थिक संसाधन जुटाने के लिए राज्य सरकारों को वैट बढ़ाना पड़ रहा है।
— Ashok Gehlot (@ashokgehlot51) February 20, 2021
3/5
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ