GSTV
Home » News » વિપક્ષ મોદી સરકારને ઘેરવાની કોઈ પણ તક છોડતી નથી, આ વખતે પ્રિયંકા ગાંધીએ Airtel અને Vodafoneને લઈ પ્રહાર કર્યા

વિપક્ષ મોદી સરકારને ઘેરવાની કોઈ પણ તક છોડતી નથી, આ વખતે પ્રિયંકા ગાંધીએ Airtel અને Vodafoneને લઈ પ્રહાર કર્યા

જિયો, એરટેલ, વોડાફોન, આઈડિયા સહિતની કંપનીઓએ પોતાના પ્રીપેડ ટેરિફમાં વધારાની જાહેરાતી કરી છે, જેનો આવતીકાલથી અમલ પણ થઈ જશે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકાએ કહ્યું કે ભાજપ છેલ્લાં 6 વર્ષથી મોબાઈલ ઈન્ટરનેટ અને કોલ સસ્તા કરવાના મુદ્દે ખાલી ખોટી વાતો કરતા હતા ત્યારે હવે તેમની હવા નીકળી ગઈ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ આક્ષેપ કર્યા કે ભાજપે બીએસએનએલ, એમટીએનએલને નબળા કર્યા અને બાકી કંપનીઓ માટે કોલ અને ડેટા મોંઘા કરવાના રસ્તાઓ ખોલ્યા. કોંગ્રેસના મહાસચિવે વધુ આક્ષેપ કર્યા કે ભાજપ પોતાના અમીર દોસ્તોને ફાયદો પહોંચાડવા માટે સતત જનતાને છેતરી રહી છે.

Read Also

Related posts

દુષ્કર્મના મામલાઓમાં સરકારનું મોટું પગલું, નવી ફાસ્ટટ્રેક કોર્ટ બનશે, 2 મહિનામાં સજા આપવાની તૈયારી

Mansi Patel

પુત્રી માટે દર મહિને આ સરકારી યોજનામાં બચાવો પૈસા તો નહી રહે ઈનકમ ટેક્સની ચિંતા, જાણો કેવી રીતે?

Mansi Patel

દુનિયાનું સૌથી રહસ્યમય જીવ, જે ક્યારેય મરતું નથી, મળ્યુ છે તેને “અમરતાનું વરદાન”

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!