GSTV
Home » News » રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલી દેતા પ્રિયંકા ગાંધી ભડક્યા

રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલી દેતા પ્રિયંકા ગાંધી ભડક્યા

priyanka gandhi exit poll

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જમ્મુ કાશ્મીર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, દેશમાં રાષ્ટ્રવાદના નામે લાખો લોકોનો અવાજ દબાવવામાં આવ્યો.

કોંગ્રેસ હમેશા આ પ્રકારના રાષ્ટ્રવાદનો વિરોધ કરશે. પ્રિયંકા ગાંધીએ આ પ્રકારનું ટ્વિટ એવા સમયે કર્યુ જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ સહિત વિપક્ષનો આરોપ છે કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. જેની સામે સરકાર જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!