GSTV
Home » News » Photos : આ કારણે સૌને પ્રિયંકા ગાંધીમાં દેખાય છે ઈંદિરા ગાંધીની ઝાંખી

Photos : આ કારણે સૌને પ્રિયંકા ગાંધીમાં દેખાય છે ઈંદિરા ગાંધીની ઝાંખી

પ્રિયંકા ગાંધીના ચહેરામાં ઇન્દીરા ગાંધીની ઝલક જોવા મળે છે તેવી ચર્ચાઓ ઘણાં સમયથી થઇ રહી છે. તેવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રાના બીજા દિવસે કહ્યું કે લોકોને તેમની દાદી ઇંદીરા ગાંધીની ઝલક તેનામાં જોવા મળે છે કારણ કે તે હજુ પણ દિવંગત પ્રધાનમંત્રીને યાદ કરે છે, તેમના કરેલા કાર્યોના કારણે તેમનું સન્માન કરે છે.

મિર્ઝાપુરના સિંદૌરા ઘાટ પર જનતાને સંબોધિત કરતાં પ્રિયંકાએ કહ્યું કે, ઘણાં લોકો કહે છે કે હું મારા દાદી જેવી દેખાઉ છું. તમે તેમની સાથે મારી તુલના કરે છે કારણ કે તમારો તેમની સાથે લગાવ છે. તેમણે તમારા માટે જે કામ કર્યુ તેથી તમે તેમનો આદર કરો છો.

Read Also

Related posts

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi

શ્રીલંકાને ભારતે આતંકી હુમલાની એક-બે નહીં પણ ત્રણ વખત ચેતવણી આપી, થયો વધુ એક બ્લાસ્ટ

Arohi