GSTV
Home » News » પ્રિયંકા ગાંધી પહોંચ્યા સિરસા ઘાટ, સ્થાનિક લોકો સાથે કરી ચર્ચા

પ્રિયંકા ગાંધી પહોંચ્યા સિરસા ઘાટ, સ્થાનિક લોકો સાથે કરી ચર્ચા

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગા કિનારે આવેલા સિરસા ઘાટની મુલાકાત લીધી હતી. અહી તેમણે સ્થાનિક લોકોને સંબોધન કરી ખેડૂતોના દેવા માંફી અને આશાવર્કર બહેનોનો મુદો ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે, મોદી સરકારે કેટલાક ખેડૂતોનું દેવું માફ કરે છે પરંતુ ખેડૂતોનું દેવું માફ કરતી નથી.

દેશમાં ખેડૂતો મોદી સરકારના કારણે હેરાન પરેશાન છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યુ કે, યુપીમાં આશાવર્કર બહેનોને યોગી સરકાર પુરતુ વેતન આપતી નથી. તેમણે આશા વર્કર બહેનોને પુરતુ વેતન આપવાની માગ કરી હતી.

READ ALSO

Related posts

પહેલા મગફળી અને હવે તુવેર: કૌભાંડ પાછળ મોટા રાજકિય માથા હોવાની ચર્ચા

Riyaz Parmar

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar